નહેમ્યા ૧૨:૧૮
બિલ્ગાનો આગેવાન શામ્મૂઆ, શમાયાનો આગેવાન યોનાથાન,નહેમ્યા ૧૨:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 12:18
- of Bilgah, Shammua; of Shemaiah, Jehonathan;
- हिन्दी — नहेम्याह १२:१८
- बिल्गा का शम्मू; शमायाह का यहोनातान;
સંદર્ભમાં
૧૬ઇદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,
૧૭અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.
૧૮બિલ્ગાનો આગેવાન શામ્મૂઆ, શમાયાનો આગેવાન યોનાથાન,
૧૯યોયારીબનો આગેવાન માત્તનાય, યદાયાનો આગેવાન ઉઝિઝ,
૨૦સાલ્લાયનો આગેવાન કાલ્લાય, આમોકનો આગેવાન એબેર,
