નહેમ્યા ૧૨:૧૯
યોયારીબનો આગેવાન માત્તનાય, યદાયાનો આગેવાન ઉઝિઝ,નહેમ્યા ૧૨:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 12:19
- of Joiarib, Mattenai; of Jedaiah, Uzzi;
- हिन्दी — नहेम्याह १२:१९
- योयारीब का मत्तनै; यदायाह का उज्जी;
સંદર્ભમાં
૧૭અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.
૧૮બિલ્ગાનો આગેવાન શામ્મૂઆ, શમાયાનો આગેવાન યોનાથાન,
૧૯યોયારીબનો આગેવાન માત્તનાય, યદાયાનો આગેવાન ઉઝિઝ,
૨૦સાલ્લાયનો આગેવાન કાલ્લાય, આમોકનો આગેવાન એબેર,
૨૧હિલ્કિયાનો આગેવાન હશાબ્યા, યદાયાનો આગેવાન નથાનએલ હતો.
