નહેમ્યા ૧૨:૧૬
ઇદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,નહેમ્યા ૧૨:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 12:16
- of Iddo, Zechariah; of Ginnethon, Meshullam;
- हिन्दी — नहेम्याह १२:१६
- इद्दो का जकर्याह; गिन्नतोन का मशुल्लाम;
સંદર્ભમાં
૧૪મેલીકુનો આગેવાન યોનાથાન, શબાન્યાનો આગેવાન યૂસફ હતો.
૧૫હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય,
૧૬ઇદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,
૧૭અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.
૧૮બિલ્ગાનો આગેવાન શામ્મૂઆ, શમાયાનો આગેવાન યોનાથાન,
