નહેમ્યા ૭:૧૦
આરાહના વંશજો છસો બાવન,નહેમ્યા ૭:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:10
- The children of Arah: six hundred fifty-two.
- हिन्दी — नहेम्याह ७:१०
- आरह की सन्तान छः सौ बावन।
સંદર્ભમાં
૮પારોશના વંશજો બે હજાર એકસો બોતેર,
૯શફાટયાના વંશજો ત્રણસો બોતેર,
૧૦આરાહના વંશજો છસો બાવન,
૧૧યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,
૧૨એલામના વંશજો એક હજાર બસો ચોપન,
