નહેમ્યા ૭:૧૧
યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,નહેમ્યા ૭:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:11
- The children of Pahathmoab, of the children of Jeshua and Joab: two thousand eight hundred eighteen.
- हिन्दी — नहेम्याह ७:११
- पहत्मोआब की सन्तान याने येशुअ और योआब की सन्तान, दो हजार आठ सौ अठारह।
સંદર્ભમાં
૯શફાટયાના વંશજો ત્રણસો બોતેર,
૧૦આરાહના વંશજો છસો બાવન,
૧૧યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,
૧૨એલામના વંશજો એક હજાર બસો ચોપન,
૧૩ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ,
