નહેમ્યા ૭:૧૮
અદોનિકામના વંશજો છસો સડસઠ.નહેમ્યા ૭:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:18
- The children of Adonikam: six hundred sixty-seven.
- हिन्दी — नहेम्याह ७:१८
- अदोनीकाम की सन्तान छः सौ सड़सठ।
સંદર્ભમાં
૧૬બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ,
૧૭આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ,
૧૮અદોનિકામના વંશજો છસો સડસઠ.
૧૯બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ,
૨૦આદીનના વંશજો છસો પંચાવન,
