નહેમ્યા ૭:૨૦
આદીનના વંશજો છસો પંચાવન,નહેમ્યા ૭:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:20
- The children of Adin: six hundred fifty-five.
- हिन्दी — नहेम्याह ७:२०
- आदीन की सन्तान छः सौ पचपन।
સંદર્ભમાં
૧૮અદોનિકામના વંશજો છસો સડસઠ.
૧૯બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ,
૨૦આદીનના વંશજો છસો પંચાવન,
૨૧હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું,
૨૨હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ.
