નહેમ્યા ૭:૨૧
હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું,નહેમ્યા ૭:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:21
- The children of Ater: of Hezekiah, ninety-eight.
- हिन्दी — नहेम्याह ७:२१
- हिजकिय्याह की सन्तान आतेर के वंश में से अट्ठानवे।
સંદર્ભમાં
૧૯બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ,
૨૦આદીનના વંશજો છસો પંચાવન,
૨૧હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું,
૨૨હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ.
૨૩બેસાયના વંશજો ત્રણસો ચોવીસ,
