નહેમ્યા ૭:૪૬
ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો,નહેમ્યા ૭:૪૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:46
- The temple servants: the children of Ziha, the children of Hasupha, the children of Tabbaoth,
- हिन्दी — नहेम्याह ७:४६
- फिर नतीन अर्थात् सीहा की सन्तान, हसूपा की सन्तान, तब्बाओत की सन्तान,
સંદર્ભમાં
૪૪ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ.
૪૫દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ.
૪૬ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો,
૪૭કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો,
૪૮લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો,
