નહેમ્યા ૭:૪૭
કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો,નહેમ્યા ૭:૪૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:47
- the children of Keros, the children of Sia, the children of Padon,
- हिन्दी — नहेम्याह ७:४७
- केरोस की सन्तान, सीआ की सन्तान, पादोन की सन्तान,
સંદર્ભમાં
૪૫દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ.
૪૬ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો,
૪૭કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો,
૪૮લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો,
૪૯હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગહારના વંશજો.
