ગણના ૧૩:૪
તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ.ગણના ૧૩:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 13:4
- These were their names: Of the tribe of Reuben, Shammua the son of Zaccur.
- हिन्दी — गिनती १३:४
- उनके नाम ये हैं रूबेन के गोत्र में से जक्कूर का पुत्र शम्मू;
સંદર્ભમાં
૨“કનાન દેશ, જે હું ઇઝરાયલી લોકોને આપવાનો છું તેની જાસૂસી કરવા માટે તું થોડા માણસોને મોકલ. તેઓના પિતાના સર્વ કુળમાંથી એક એક પુરુષને મોકલ. તે દરેક તેઓ મધ્યે આગેવાન હોય.”
૩અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.
૪તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ.
૫શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ.
૬યહૂદાના કુળમાંથી, યફૂન્નેનો દીકરો કાલેબ.
