ગણના ૧૩:૫
શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ.ગણના ૧૩:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 13:5
- Of the tribe of Simeon, Shaphat the son of Hori.
- हिन्दी — गिनती १३:५
- शिमोन के गोत्र में से होरी का पुत्र शापात;
સંદર્ભમાં
૩અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.
૪તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ.
૫શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ.
૬યહૂદાના કુળમાંથી, યફૂન્નેનો દીકરો કાલેબ.
૭ઇસ્સાખારના કુળમાંથી, યૂસફનો દીકરો ઈગાલ.
