ગણના ૩૩:૧૦
તેઓએ એલીમથી નીકળીને લાલ સમુદ્ર પાસે છાવણી કરી.ગણના ૩૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:10
- They traveled from Elim, and encamped by the Red Sea.
- हिन्दी — गिनती ३३:१०
- तब उन्होंने एलीम से कूच करके लाल समुद्र के तट पर डेरे खड़े किए।
સંદર્ભમાં
૮પછી પી-હાહીરોથથી નીકળીને સમુદ્ર મધ્યે થઈને તેઓ અરણ્યમાં ગયા. તેઓએ એથામના અરણ્યમાં ત્રણ દિવસ મુસાફરી કરીને મારાહમાં છાવણી કરી.
૯તેઓ મારાહથી આગળ વધીને એલીમ આવ્યા. એલીમમાં પાણીના બાર ઝરા અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષો હતાં. ત્યાં તેઓએ છાવણી કરી.
૧૦તેઓએ એલીમથી નીકળીને લાલ સમુદ્ર પાસે છાવણી કરી.
૧૧તેઓએ લાલ સમુદ્રથી નીકળીને સીનના અરણ્યમાં છાવણી કરી.
૧૨તેઓએ સીનના અરણ્યમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.
