ગણના ૩૩:૧૧
તેઓએ લાલ સમુદ્રથી નીકળીને સીનના અરણ્યમાં છાવણી કરી.ગણના ૩૩:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:11
- They traveled from the Red Sea, and encamped in the wilderness of Sin.
- हिन्दी — गिनती ३३:११
- और लाल समुद्र से कूच करके सीन नामक जंगल में डेरे खड़े किए।
સંદર્ભમાં
૯તેઓ મારાહથી આગળ વધીને એલીમ આવ્યા. એલીમમાં પાણીના બાર ઝરા અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષો હતાં. ત્યાં તેઓએ છાવણી કરી.
૧૦તેઓએ એલીમથી નીકળીને લાલ સમુદ્ર પાસે છાવણી કરી.
૧૧તેઓએ લાલ સમુદ્રથી નીકળીને સીનના અરણ્યમાં છાવણી કરી.
૧૨તેઓએ સીનના અરણ્યમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.
૧૩દોફકાહથી નીકળીને આલૂશમાં છાવણી કરી.
