ગણના ૩૩:૧૩
દોફકાહથી નીકળીને આલૂશમાં છાવણી કરી.ગણના ૩૩:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:13
- They traveled from Dophkah, and encamped in Alush.
- हिन्दी — गिनती ३३:१३
- और दोपका से कूच करके आलूश में डेरा किया।
સંદર્ભમાં
૧૧તેઓએ લાલ સમુદ્રથી નીકળીને સીનના અરણ્યમાં છાવણી કરી.
૧૨તેઓએ સીનના અરણ્યમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.
૧૩દોફકાહથી નીકળીને આલૂશમાં છાવણી કરી.
૧૪તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું.
૧૫તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી.
