ગણના ૩૩:૧૪
તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું.ગણના ૩૩:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:14
- They traveled from Alush, and encamped in Rephidim, where there was no water for the people to drink.
- हिन्दी — गिनती ३३:१४
- और आलूश से कूच करके रपीदीम में डेरा किया, और वहाँ उन लोगों को पीने का पानी न मिला।
સંદર્ભમાં
૧૨તેઓએ સીનના અરણ્યમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.
૧૩દોફકાહથી નીકળીને આલૂશમાં છાવણી કરી.
૧૪તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું.
૧૫તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી.
૧૬તેઓએ સિનાઈના અરણ્યમાંથી નીકળીને કિબ્રોથ હાત્તાવાહમાં છાવણી કરી.
