ગણના ૩૩:૧૬
તેઓએ સિનાઈના અરણ્યમાંથી નીકળીને કિબ્રોથ હાત્તાવાહમાં છાવણી કરી.ગણના ૩૩:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:16
- They traveled from the wilderness of Sinai, and encamped in Kibroth Hattaavah.
- हिन्दी — गिनती ३३:१६
- और सीनै के जंगल से कूच करके किब्रोतहत्तावा में डेरा किया।
સંદર્ભમાં
૧૪તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું.
૧૫તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી.
૧૬તેઓએ સિનાઈના અરણ્યમાંથી નીકળીને કિબ્રોથ હાત્તાવાહમાં છાવણી કરી.
૧૭તેઓએ કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથમાં છાવણી કરી.
૧૮તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી.
