ગણના ૩૩:૧૮
તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી.ગણના ૩૩:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:18
- They traveled from Hazeroth, and encamped in Rithmah.
- हिन्दी — गिनती ३३:१८
- और हसेरोत से कूच करके रित्मा में डेरे डाले।
સંદર્ભમાં
૧૬તેઓએ સિનાઈના અરણ્યમાંથી નીકળીને કિબ્રોથ હાત્તાવાહમાં છાવણી કરી.
૧૭તેઓએ કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથમાં છાવણી કરી.
૧૮તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી.
૧૯રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોનપેરેસમાં છાવણી કરી.
૨૦રિમ્મોનપેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી કરી.
