ગણના ૩૩:૨૦
રિમ્મોનપેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી કરી.ગણના ૩૩:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:20
- They traveled from Rimmon Perez, and encamped in Libnah.
- हिन्दी — गिनती ३३:२०
- और रिम्मोनपेरेस से कूच करके लिब्ना में डेरे खड़े किए।
સંદર્ભમાં
૧૮તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી.
૧૯રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોનપેરેસમાં છાવણી કરી.
૨૦રિમ્મોનપેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી કરી.
૨૧લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી કરી.
૨૨રિસ્સાહથી નીકળીને તેઓએ કહેલાથાહમાં છાવણી કરી.
