ગણના ૩૩:૧૯
રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોનપેરેસમાં છાવણી કરી.ગણના ૩૩:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:19
- They traveled from Rithmah, and encamped in Rimmon Perez.
- हिन्दी — गिनती ३३:१९
- फिर उन्होंने रित्मा से कूच करके रिम्मोनपेरेस में डेरे खड़े किए।
સંદર્ભમાં
૧૭તેઓએ કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથમાં છાવણી કરી.
૧૮તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી.
૧૯રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોનપેરેસમાં છાવણી કરી.
૨૦રિમ્મોનપેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી કરી.
૨૧લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી કરી.
