ગણના ૩૩:૧૭
તેઓએ કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથમાં છાવણી કરી.ગણના ૩૩:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:17
- They traveled from Kibroth Hattaavah, and encamped in Hazeroth.
- हिन्दी — गिनती ३३:१७
- और किब्रोतहत्तावा से कूच करके हसेरोत में डेरे डाले।
સંદર્ભમાં
૧૫તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી.
૧૬તેઓએ સિનાઈના અરણ્યમાંથી નીકળીને કિબ્રોથ હાત્તાવાહમાં છાવણી કરી.
૧૭તેઓએ કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથમાં છાવણી કરી.
૧૮તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી.
૧૯રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોનપેરેસમાં છાવણી કરી.
