નીતિવચનો ૧૪:૨
જે વિશ્વનીયતામાં ચાલે છે તે યહોવાહનો ડર રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને ધિક્કારે છે.નીતિવચનો ૧૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 14:2
- He who walks in his uprightness fears the LORD, but he who is perverse in his ways despises him.
- हिन्दी — नीतिवचन १४:२
- जो सिधाई से चलता वह यहोवा का भय माननेवाला है, परन्तु जो टेढ़ी चाल चलता वह उसको तुच्छ जाननेवाला ठहरता है।
સંદર્ભમાં
૧દરેક સમજુ સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ સ્ત્રી પોતાને જ હાથે તેનો નાશ કરે છે.
૨જે વિશ્વનીયતામાં ચાલે છે તે યહોવાહનો ડર રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને ધિક્કારે છે.
૩મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે , પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે.
૪જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે, પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે.
