નીતિવચનો ૧૪:૪
જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે, પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે.નીતિવચનો ૧૪:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 14:4
- Where no oxen are, the crib is clean, but much increase is by the strength of the ox.
- हिन्दी — नीतिवचन १४:४
- जहाँ बैल नहीं, वहाँ गौशाला स्वच्छ तो रहती है, परन्तु बैल के बल से अनाज की बढ़ती होती है।
સંદર્ભમાં
૨જે વિશ્વનીયતામાં ચાલે છે તે યહોવાહનો ડર રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને ધિક્કારે છે.
૩મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે , પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે.
૪જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે, પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે.
૫વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ, પણ જૂઠો સાક્ષી જૂઠું જ બોલે છે.
૬હાંસી ઉડાવનાર ડહાપણ શોધે છે પણ તેને જડતું નથી, પણ ડાહી વ્યક્તિ પાસે ડહાપણ સહેલાઈથી આવે છે.
