નીતિવચનો ૧૫:૩
યહોવાહની દૃષ્ટિ સર્વત્ર હોય છે, તે સારા અને ખરાબ પર લક્ષ રાખે છે.નીતિવચનો ૧૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 15:3
- The LORD’s eyes are everywhere, keeping watch on the evil and the good.
- हिन्दी — नीतिवचन १५:३
- यहोवा की आँखें सब स्थानों में लगी रहती हैं , वह बुरे भले दोनों को देखती रहती हैं।
સંદર્ભમાં
૧નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.
૨જ્ઞાની વ્યક્તિની વાણી ડહાપણ ઉચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઈથી ઉભરાય છે.
૩યહોવાહની દૃષ્ટિ સર્વત્ર હોય છે, તે સારા અને ખરાબ પર લક્ષ રાખે છે.
૪નિર્મળ જીભ જીવનનું વૃક્ષ છે, પણ કુટિલતા આત્માને ભાંગી નાખે છે.
૫મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે, પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.
