નીતિવચનો ૨૭:૪
ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે?નીતિવચનો ૨૭:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 27:4
- Wrath is cruel, and anger is overwhelming; but who is able to stand before jealousy?
- हिन्दी — नीतिवचन २७:४
- क्रोध की क्रूरता और प्रकोप की बाढ़, परन्तु ईर्ष्या के सामने कौन ठहर सकता है?
સંદર્ભમાં
૨બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકા કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.
૩પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની ઉશ્કેરણી બંને કરતાં ભારે હોય છે.
૪ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે?
૫છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.
૬મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.
