નીતિવચનો ૨૭:૬
મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.નીતિવચનો ૨૭:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 27:6
- The wounds of a friend are faithful, although the kisses of an enemy are profuse.
- हिन्दी — नीतिवचन २७:६
- जो घाव मित्र के हाथ से लगें वह विश्वासयोग्य हैं परन्तु बैरी अधिक चुम्बन करता है।
સંદર્ભમાં
૪ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે?
૫છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.
૬મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.
૭ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, પણ ભૂખ્યાને દરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે.
૮પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે.
