નીતિવચનો ૩૧:૨૪
તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે.નીતિવચનો ૩૧:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 31:24
- She makes linen garments and sells them, and delivers sashes to the merchant.
- हिन्दी — नीतिवचन ३१:२४
- वह सन के वस्त्र बनाकर बेचती है; और व्यापारी को कमरबन्द देती है।
સંદર્ભમાં
૨૨તે પોતાને માટે બુટ્ટાદાર રજાઈઓ બનાવે છે, તેના વસ્ત્રો ઝીણા શણનાં તથા જાંબુડા રંગનાં છે.
૨૩તેનો પતિ નગર દરવાજે આદર પામે છે, અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તે પ્રતિષ્ઠિત છે.
૨૪તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે.
૨૫શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે.
૨૬તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે, તેના જીભનો નિયમ માયાળુપણું છે.
