નીતિવચનો ૩૧:૨૫
શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે.નીતિવચનો ૩૧:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 31:25
- Strength and dignity are her clothing. She laughs at the time to come.
- हिन्दी — नीतिवचन ३१:२५
- वह बल और प्रताप का पहरावा पहने रहती है, और आनेवाले काल के विषय पर हँसती है ।
સંદર્ભમાં
૨૩તેનો પતિ નગર દરવાજે આદર પામે છે, અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તે પ્રતિષ્ઠિત છે.
૨૪તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે.
૨૫શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે.
૨૬તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે, તેના જીભનો નિયમ માયાળુપણું છે.
૨૭તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે અને તે કદી આળસની રોટલી ખાતી નથી.
