નીતિવચનો ૩૧:૨૬
તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે, તેના જીભનો નિયમ માયાળુપણું છે.નીતિવચનો ૩૧:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 31:26
- She opens her mouth with wisdom. Kind instruction is on her tongue.
- हिन्दी — नीतिवचन ३१:२६
- वह बुद्धि की बात बोलती है , और उसके वचन कृपा की शिक्षा के अनुसार होते हैं।
સંદર્ભમાં
૨૪તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે.
૨૫શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે.
૨૬તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે, તેના જીભનો નિયમ માયાળુપણું છે.
૨૭તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે અને તે કદી આળસની રોટલી ખાતી નથી.
૨૮તે પોતાના ઘરના માણસોની વર્તનની બરાબર તપાસ રાખે છે; અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે,
