ગીતશાસ્ત્ર ૧૦૮:૧૨
અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.ગીતશાસ્ત્ર ૧૦૮:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 108:12
- Give us help against the enemy, for the help of man is vain.
- हिन्दी — भजन संहिता १०८:१२
- शत्रुओं के विरुद्ध हमारी सहायता कर, क्योंकि मनुष्य की सहायता व्यर्थ है!
સંદર્ભમાં
૧૦મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે? મને અદોમમાં કોણ દોરી જશે?”
૧૧હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.
૧૨અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.
૧૩અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.
