ગીતશાસ્ત્ર ૧૦૮:૧૩
અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.ગીતશાસ્ત્ર ૧૦૮:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 108:13
- Through God, we will do valiantly, for it is he who will tread down our enemies.
- हिन्दी — भजन संहिता १०८:१३
- परमेश्वर की सहायता से हम वीरता दिखाएँगे, हमारे शत्रुओं को वही रौंदेगा।
સંદર્ભમાં
૧૧હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.
૧૨અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.
૧૩અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.
