ગીતશાસ્ત્ર ૧૦૯:૧
હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.ગીતશાસ્ત્ર ૧૦૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 109:1
- God of my praise, don’t remain silent,
- हिन्दी — भजन संहिता १०९:१
- हे परमेश्वर तू, जिसकी मैं स्तुति करता हूँ, चुप न रह!
સંદર્ભમાં
૧હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.
૨કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે; તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે.
૩તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે અને કોઈ કારણ વગર મારી સાથે લડાઈ કરવા હુમલો કરે છે.
