ગીતશાસ્ત્ર ૧૦૯:૨
કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે; તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે.ગીતશાસ્ત્ર ૧૦૯:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 109:2
- for they have opened the mouth of the wicked and the mouth of deceit against me. They have spoken to me with a lying tongue.
- हिन्दी — भजन संहिता १०९:२
- क्योंकि दुष्ट और कपटी मनुष्यों ने मेरे विरुद्ध मुँह खोला है, वे मेरे विषय में झूठ बोलते हैं।
સંદર્ભમાં
૧હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.
૨કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે; તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે.
૩તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે અને કોઈ કારણ વગર મારી સાથે લડાઈ કરવા હુમલો કરે છે.
૪તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે, પણ હું તેઓને માટે પ્રાર્થના જ કરું છું.
