ગીતશાસ્ત્ર ૧૨૦:૪
તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.ગીતશાસ્ત્ર ૧૨૦:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 120:4
- Sharp arrows of the mighty, with coals of juniper.
- हिन्दी — भजन संहिता १२०:४
- वीर के नोकीले तीर और झाऊ के अंगारे!
સંદર્ભમાં
૨હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
૩હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?
૪તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
૫મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
૬જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
