ગીતશાસ્ત્ર ૧૨૦:૬
જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.ગીતશાસ્ત્ર ૧૨૦:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 120:6
- My soul has had her dwelling too long with him who hates peace.
- हिन्दी — भजन संहिता १२०:६
- बहुत समय से मुझ को मेल के बैरियों के साथ बसना पड़ा है।
સંદર્ભમાં
૪તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
૫મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
૬જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
૭હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.
