ગીતશાસ્ત્ર ૧૨૦:૫
મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.ગીતશાસ્ત્ર ૧૨૦:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 120:5
- Woe is me, that I live in Meshech, that I dwell among the tents of Kedar!
- हिन्दी — भजन संहिता १२०:५
- हाय, हाय, क्योंकि मुझे मेशेक में परदेशी होकर रहना पड़ा और केदार के तम्बुओं में बसना पड़ा है!
સંદર્ભમાં
૩હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?
૪તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
૫મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
૬જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
૭હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.
