ગીતશાસ્ત્ર ૧૩૦:૧
હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.ગીતશાસ્ત્ર ૧૩૦:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 130:1
- Out of the depths I have cried to you, LORD.
- हिन्दी — भजन संहिता १३०:१
- हे यहोवा, मैंने गहरे स्थानों में से तुझको पुकारा है!
સંદર્ભમાં
૧હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
૨હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.
૩હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
