ગીતશાસ્ત્ર ૧૩૦:૩
હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?ગીતશાસ્ત્ર ૧૩૦:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 130:3
- If you, LORD, kept a record of sins, Lord, who could stand?
- हिन्दी — भजन संहिता १३०:३
- हे यहोवा, यदि तू अधर्म के कामों का लेखा ले, तो हे प्रभु कौन खड़ा रह सकेगा?
સંદર્ભમાં
૧હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
૨હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.
૩હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
૪પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.
૫હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.
