ગીતશાસ્ત્ર ૧૩૦:૫
હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.ગીતશાસ્ત્ર ૧૩૦:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 130:5
- I wait for the LORD. My soul waits. I hope in his word.
- हिन्दी — भजन संहिता १३०:५
- मैं यहोवा की बाट जोहता हूँ, मैं जी से उसकी बाट जोहता हूँ, और मेरी आशा उसके वचन पर है;
સંદર્ભમાં
૩હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
૪પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.
૫હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.
૬સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
૭હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે.
