ગીતશાસ્ત્ર ૧૩૦:૪
પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.ગીતશાસ્ત્ર ૧૩૦:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 130:4
- But there is forgiveness with you, therefore you are feared.
- हिन्दी — भजन संहिता १३०:४
- परन्तु तू क्षमा करनेवाला है, जिससे तेरा भय माना जाए।
સંદર્ભમાં
૨હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.
૩હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
૪પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.
૫હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.
૬સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
