ગીતશાસ્ત્ર ૧૩૦:૨
હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.ગીતશાસ્ત્ર ૧૩૦:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 130:2
- Lord, hear my voice. Let your ears be attentive to the voice of my petitions.
- हिन्दी — भजन संहिता १३०:२
- हे प्रभु, मेरी सुन! तेरे कान मेरे गिड़गिड़ाने की ओर ध्यान से लगे रहें!
સંદર્ભમાં
૧હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
૨હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.
૩હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
૪પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.
