ગીતશાસ્ત્ર ૧૩૭:૧
અમે બાબિલની નદીઓને કિનારે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા.ગીતશાસ્ત્ર ૧૩૭:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 137:1
- By the rivers of Babylon, there we sat down. Yes, we wept, when we remembered Zion.
- हिन्दी — भजन संहिता १३७:१
- बाबेल की नदियों के किनारे हम लोग बैठ गए, और सिय्योन को स्मरण करके रो पड़े!
સંદર્ભમાં
૧અમે બાબિલની નદીઓને કિનારે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા.
૨ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી.
૩અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
