ગીતશાસ્ત્ર ૧૩૭:૨
ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી.ગીતશાસ્ત્ર ૧૩૭:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 137:2
- On the willows in that land, we hung up our harps.
- हिन्दी — भजन संहिता १३७:२
- उसके बीच के मजनू वृक्षों पर हमने अपनी वीणाओं को टाँग दिया;
સંદર્ભમાં
૧અમે બાબિલની નદીઓને કિનારે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા.
૨ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી.
૩અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
૪પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?
