ગીતશાસ્ત્ર ૧૩૭:૪
પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?ગીતશાસ્ત્ર ૧૩૭:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 137:4
- How can we sing the LORD’s song in a foreign land?
- हिन्दी — भजन संहिता १३७:४
- हम यहोवा के गीत को, पराए देश में कैसे गाएँ?
સંદર્ભમાં
૨ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી.
૩અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
૪પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?
૫હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.
૬જો હું તારા વિષે વિચાર ન કરું, મારા મુખ્ય આનંદ કરતાં જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય .
