ગીતશાસ્ત્ર ૧૪૩:૪
મારો આત્મા મૂંઝાઈ ગયો છે; મારું અંતઃકરણ સ્તબ્ધ થઈ ગયું છે.ગીતશાસ્ત્ર ૧૪૩:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 143:4
- Therefore my spirit is overwhelmed within me. My heart within me is desolate.
- हिन्दी — भजन संहिता १४३:४
- मेरी आत्मा भीतर से व्याकुल हो रही है मेरा मन विकल है।
સંદર્ભમાં
૨તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો, કેમ કે તમારી નજરમાં કોઈ ન્યાયી નથી.
૩મારો શત્રુ મારી પાછળ પડ્યો છે; તેણે મને જમીન પર પછાડ્યો છે; તેણે મને ઘણા દિવસ પર મરણ પામેલાની જેમ અંધકારમાં પૂર્યો છે.
૪મારો આત્મા મૂંઝાઈ ગયો છે; મારું અંતઃકરણ સ્તબ્ધ થઈ ગયું છે.
૫હું ભૂતકાળનાં દિવસોનું સ્મરણ કરું છું; તમારા સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કાર્યોનો વિચાર કરું છું.
૬પ્રાર્થનામાં હું મારા હાથ તમારા તરફ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
