ગીતશાસ્ત્ર ૧૪૮:૧૧
પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,ગીતશાસ્ત્ર ૧૪૮:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 148:11
- kings of the earth and all peoples, princes and all judges of the earth,
- हिन्दी — भजन संहिता १४८:११
- हे पृथ्वी के राजाओं, और राज्य-राज्य के सब लोगों, हे हाकिमों और पृथ्वी के सब न्यायियों!
સંદર્ભમાં
૯પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,
૧૦વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,
૧૧પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,
૧૨જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ, વૃદ્ધો તથા બાળકો.
૧૩તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો, કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.
