ગીતશાસ્ત્ર ૧૪૮:૧૦
વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,ગીતશાસ્ત્ર ૧૪૮:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 148:10
- wild animals and all livestock, small creatures and flying birds,
- हिन्दी — भजन संहिता १४८:१०
- हे वन-पशुओं और सब घरेलू पशुओं, हे रेंगनेवाले जन्तुओं और हे पक्षियों!
સંદર્ભમાં
૮અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,
૯પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,
૧૦વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,
૧૧પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,
૧૨જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ, વૃદ્ધો તથા બાળકો.
