ગીતશાસ્ત્ર ૧૪૮:૮
અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,ગીતશાસ્ત્ર ૧૪૮:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 148:8
- lightning and hail, snow and clouds, stormy wind, fulfilling his word,
- हिन्दी — भजन संहिता १४८:८
- हे अग्नि और ओलों, हे हिम और कुहरे, हे उसका वचन माननेवाली प्रचण्ड वायु!
સંદર્ભમાં
૬વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનો અપરાધ તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.
૭હે પૃથ્વી પરના બધા જ જીવો, તમે યહોવાહની સ્તુતિ કરો, હે સમુદ્રના જીવો અને મહાસાગરનાં ઊંડાણો, તમે તેમની સ્તુતિ કરો.
૮અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,
૯પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,
૧૦વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,
