ગીતશાસ્ત્ર ૧૪૮:૯
પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,ગીતશાસ્ત્ર ૧૪૮:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 148:9
- mountains and all hills, fruit trees and all cedars,
- हिन्दी — भजन संहिता १४८:९
- हे पहाड़ों और सब टीलों, हे फलदाई वृक्षों और सब देवदारों!
સંદર્ભમાં
૭હે પૃથ્વી પરના બધા જ જીવો, તમે યહોવાહની સ્તુતિ કરો, હે સમુદ્રના જીવો અને મહાસાગરનાં ઊંડાણો, તમે તેમની સ્તુતિ કરો.
૮અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,
૯પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,
૧૦વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,
૧૧પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,
