ગીતશાસ્ત્ર ૨૫:૧
હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું!ગીતશાસ્ત્ર ૨૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 25:1
- To you, LORD, I lift up my soul.
- हिन्दी — भजन संहिता २५:१
- हे यहोवा, मैं अपने मन को तेरी ओर उठाता हूँ।
સંદર્ભમાં
૧હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું!
૨હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું. મને અપમાનિત ન થવા દો; મારા શત્રુઓને મારા પર વિજય મેળવીને આનંદિત થવા ન દો.
૩જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ, પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!
